2 હવે અધ્યક્ષ તો નિદોઁષ, પોતાની પત્નીને વિશ્વાસયોગ્ય, સંયમી, વિચારવંત, આદરણીય, પરોણાગત કરનાર, શીખવી શકે એવો હોવો જોઈએ. 3 તે દારૂ પીનાર નહિ, હિંસક નહિ, પણ સહનશીલ, ઝઘડાખોર નહિ પરંતુ નમ્ર, તે દ્રવ્યલોભી ન હોવો જોઈએ.
Publicidade
1 તિમોથી 3:2,3
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
2 તેથી અધ્યક્ષ તો ઠપકાપાત્ર નહિ, એક સ્ત્રીનો પતિ, સ્વસ્થ, આત્મસંયમી, આદરણીય, આગતા-સ્વાગતા કરનાર, શીખવી શકનાર; 3 દારૂનો વ્યસની નહિ, મારનાર નહિ; પણ સૌમ્ય, શાંતિપ્રિય; પૈસાપ્રેમી નહિ.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.