4 તે પોતાના કુટુંબને વ્યવસ્થિત રીતે ચલાવનાર તથા તેનાં બાળકોને આધીનતામાં રાખનાર, અને તે સંપૂણઁ આદરને યોગ્ય હોવો જોઈએ. 5 કેમકે જો કોઈ માણસ પોતાના કુટુંબને વ્યવસ્થિત રીતે ચલાવી શકતો નથી, તો તે આખી ઈશ્વરની મંડળીની કેવી રીતે સંભાળ રાખી શકે?
Publicidade
1 તિમોથી 3:4,5
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
4 પણ પોતાના ઘરનું યોગ્ય સંચાલન કરનાર, જેનાં સંતાનો તેને માનપૂર્વક આધીન થતાં હોય, તેવો હોવો જોઈએ. 5 કેમ કે જો કોઈ પોતાના ઘરનું યોગ્ય રીતે સંચાલન કરી જાણતો નથી, તો તે ઈશ્વરની મંડળી વિશ્વાસી સમુદાય ની સંભાળ કેવી રીતે રાખશે?
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.