Pular para o conteúdo
Publicidade

1 તિમોથી 5:1,2

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

વિધવાઓ, વડીલો અને દાસો

1 વૃધ્ધ માણસને ઠપકો ન આપ, પણ પિતાને સમજાવતો હોય તેમ તેને માનથી સમજાવ. નાના ભાઈની જેમ જુવાનોની સાથે વતોઁ, 2 વૃધ્ધ સ્ત્રીઓને માતા જેમ, જુવાન સ્ત્રીઓને બહેનો જેમ, પૂણઁ પવિત્રતા સાથે વતોઁ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 વૃદ્ધને સખ્તાઈથી ઠપકો ન આપ પણ જેમ પિતાને તેમ તેમને સમજાવ, જેમ ભાઈઓને તેમ જુવાનોને; 2 જેમ માતાઓને તેમ વૃદ્ધ સ્ત્રીઓને; અને જેમ બહેનોને તેમ જુવાન સ્ત્રીઓને પૂર્ણ પવિત્રતામાં સમજાવ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.