13 ઉપરાંત, તેઓ આળસુ બની જાય છે અને ઘરે ઘરે ફરે છે, અને તેઓ ફકત આળસુ જ નથી બનતા, પણ બીજા લોકોનાં કામકાજમાં માથું મારે છે, અને જે બોલવું ઘટારત નથી તે બોલે છે. 14 તેથી હું ઈચ્છું છું કે જુવાન વિધવાઓ લગ્ન કરે, તેઓને બાળકો થાય, તથા તે પોતાના ઘરની સંભાળ રાખે, અને દુશ્મનોને નિંદા કરવાનું કોઈ મોકો ન આપે. 15 ખરેખર, કેટલાક તો શેતાનની પાછળ જવા માટે ભટકી ગયા છે.
Publicidade
1 તિમોથી 5:13-15
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
13 તદુપરાંત તેઓ આળસુ બનવાનું શીખે છે, ઘરેઘરે ફરે છે. આળસુ થવા ઉપરાંત જે ઉચિત નથી તેવું બોલીને કૂથલી તથા પારકી પંચાત કરે છે.
14 માટે હું ઇચ્છું છું કે જુવાન વિધવાઓ લગ્ન કરે, બાળકોને જન્મ આપે, ઘર સંભાળે અને શત્રુને ઠપકો આપવાની તક ના આપે. 15 કેમ કે અત્યાર સુધીમાં કેટલીક વિધવા સ્ત્રીઓ શેતાનની પાછળ ભટકી ગઈ છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.