17 આ જગતનાં ધનવાન લોકોને તું આજ્ઞા કર કે તેઓ અભિમાન ન કરે અને સંપતિ જે ક્ષણિક છે તે પર આધાર ન રાખે; પરંતુ આપણા સુખની તમામ જરૂરિયાતો જે હંમેશાં પુષ્કળતાથી પૂરી પાડે છે તેવાં જીવતાં ઈશ્વરમાં આશા રાખે 18 તેઓને ભલું કરવા, સારા કાયોઁમાં ધનવાન બનવા, ઉદાર તથા પરોપકારી બનવા આદેશ આપ. 19 આમ કરવાથી તેઓ આવનાર સમય માટે પોતાને સારું પાયારૂપી ખજાનો સંગ્રહ કરશે, જેથી તેઓ જે ખરેખરું જીવન છે તે જીવનને પકડી લેશે.
Publicidade
1 તિમોથી 6:17-19
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
17 આ જમાનાનાં દ્રવ્યવાનોને તું આગ્રહથી સૂચવ કે, તેઓ અભિમાન ન કરે, અને દ્રવ્યની અનિશ્ચિતતા પર નહિ, પણ ઈશ્વર, જે આપણા આનંદ-પ્રમોદને માટે ભરપૂરીપણાથી સઘળું આપે છે, તેમના પર આશા રાખે; 18 કે તેઓ ભલું કરે, સારાં કામોમાં સમૃદ્ધ બને, આપવામાં ઉદાર તેમ જ બીજાઓ સાથે વહેંચવામાં તૈયાર થાય; 19 ભવિષ્યને સારું પોતાને માટે પૂંજીરૂપી સારો પાયો નાખે, એ માટે કે જે ખરેખરું જીવન છે તેને તેઓ ધારણ કરે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.