Pular para o conteúdo
Publicidade

1 તિમોથી 6:5,9,10

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

5 અને ભ્રષ્ટ મનવાળા, સત્યથી વંચિત અને ધમઁ કમાઈનું સાધન છે એમ માનનારાઓમાં સતત ઝગડાં થાય છે.

9 પરંતુ જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે તેઓ પરીક્ષણમાં, ફાંદામાં, અને ઘણી મૂખઁ તથા નાશકારક ઇચ્છાઓમાં ફસાય જાય છે, જે લોકોને વિનાશમાં અને અધોગતિમાં ડૂબાવે છે. 10 કેમકે દ્રવ્યલોભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાંક લોકો વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાંએ દુઃખોથી પોતાને વીંધ્યા છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    5 અને બુદ્ધિભ્રષ્ટ અને સત્યથી ફરી જનારાં કે જેઓ માટે ભક્તિભાવ કમાઈનું એક સાધન છે તેઓમાં સતત કજિયા થાય છે.

    9 જેઓ દ્રવ્યવાન થવા ચાહે છે, તેઓ પરીક્ષણ, ફાંદા તથા ઘણી મૂર્ખ અને હાનિકારક ઇચ્છાઓમાં પડે છે, જે માણસોને પાયમાલી તથા વિનાશમાં ડુબાવે છે. 10 કેમ કે દ્રવ્યપ્રેમ એ સર્વ પ્રકારની દુષ્ટતાનું મૂળ છે તેની પાછળ ખેંચાવાથી કેટલાક વિશ્વાસથી દુર લઈ જવાયા અને તેઓએ ઘણાં દુઃખોથી પોતાને વીંધ્યા છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.