Pular para o conteúdo
Publicidade

એફેસી 1:17

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

17 હું હંમેશા પ્રાર્થના કરું છું કે, આપણા પ્રભુ ઈસુ મસીહના મહિમાવંત પિતા ઈશ્વર, તમને જ્ઞાનને સારુ બુધ્ધિનો અને પ્રકટીકરણનો આત્મા આપે, જેથી તમે તેમને વધું સારી રીતે જાણી શકો તથા સમજી શકો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    17 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાના વિષેના ડહાપણને સારુ બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે;

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.