Pular para o conteúdo
Publicidade

એફેસી 1:5,6

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

5 તેમણે પોતાની ઇચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે, ઈસુ મસીહ દ્વારા આપણને દત્તકપુત્ર કરી લેવા માટે અગાઉથી નિમાઁણ કયાઁ. 6 તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય, જેણે એ કૃપા પોતાના પ્રિય પુત્રમાં આપણને મફત આપી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    5 તેમણે ઈશ્વરપિતાએ પોતાની ઇચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે, પોતાને સારુ, આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમના ઈશ્વરના પુત્રો તરીકે ગણાવાને અગાઉથી નિર્માણ કર્યા 6 કે, તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય; એ કૃપા તેમણે પોતાના વહાલા પુત્ર ઈસુ દ્વારા આપણને મફત આપી છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.