2 નમ્ર અને માયાળુ બનો, સહનશીલ બનો, પ્રેમથી એકબીજાનું સહન કરો. 3 આત્માની દોરવણી હેઠળ શાંતિના બંધનમાં ઐક્યમાં રહેવા પ્રયત્ન કરો. 4 જેમ આપણને એક આશામાં તેડવામાં આવેલા છે, તેમ એક શરીર તથા એક આત્મા છે; 5 એક પ્રભુ, એક વિશ્વાસ, અને એક બાપ્તિસ્મા છે; 6 એક ઈશ્વર, અને સૌના પિતા, તે સવઁની ઉપર, તથા સવઁ મધ્યે તથા આપણ સવઁમાં છે,
Publicidade
એફેસી 4:2-6
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
2 સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો; 3 શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો.
4 જેમ તમારા તેડાની એક આશામાં તમે તેડાયેલા છો, તેમ એક શરીર તથા એક આત્મા છે; 5 એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, 6 એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.