1 બાળકો, પ્રભુમાં તમારાંં માતાપિતાની વાતો માનો, એમ કરવું એ વ્યાજબી છે. 2 "તમારાંં માતાપિતાને માન આપો," તે પહેલી વચનયુકત આજ્ઞા છે,
4 પિતાઓ, તમારાંં બાળકો ચીડવો નહિ; તેને બદલે પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેને ઉછેરો.

1 બાળકો, પ્રભુમાં તમારાં માતાપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ ઉચિત છે. 2 તારા માતાપિતાનું સન્માન કર. તે પહેલી વચન યુક્ત આજ્ઞા છે,
4 વળી પિતાઓ, તમારાં બાળકોને ખીજવશો નહિ, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.