Pular para o conteúdo
Publicidade

એફેસી 6:1-4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

1 બાળકો, પ્રભુમાં તમારાંં માતાપિતાની વાતો માનો, એમ કરવું એ વ્યાજબી છે. 2 "તમારાંં માતાપિતાને માન આપો," તે પહેલી વચનયુકત આજ્ઞા છે, 3 "એ સારું કે તારું કલ્યાણ થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબું થાય."

4 પિતાઓ, તમારાંં બાળકો ચીડવો નહિ; તેને બદલે પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેને ઉછેરો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 બાળકો, પ્રભુમાં તમારાં માતાપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ ઉચિત છે. 2 તારા માતાપિતાનું સન્માન કર. તે પહેલી વચન યુક્ત આજ્ઞા છે, 3 ‘એ સારુ કે તારું ભલું થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય દીર્ઘ થાય.’"

    4 વળી પિતાઓ, તમારાં બાળકોને ખીજવશો નહિ, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.