Pular para o conteúdo
Publicidade

એફેસી 6:10,11

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઇશ્વરનાં શસ્ત્રો

10 છેવટે, તમારાંમાં પ્રભુનું જે મહાન સામર્થ્ય રહેલું છે તેમાં મજબૂત થાઓ. 11 ઈશ્વરનાં તમામ શસ્ત્રો ધારણ કરો, જેથી શેતાનની સવઁ કુયુકિતઓ સામે ટકી શકો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    10 અંતે, મારા પ્રિય ભાઈઓ, પ્રભુમાં તથા તેમના સામર્થ્યમાં શક્તિવાન થાઓ. 11 શેતાનની કુયુક્તિઓની સામે તમે અડગ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.