19 મારે માટે પણ પ્રાર્થના કરો કે બીજાઓ સમક્ષ પ્રભુનાં વચનો હિમતપૂર્વક પ્રગટ કરવા માટે મને યોગ્ય શબ્દો આપે કે હું સુસમાચારનો મમઁ જણાવી શકું, 20 કારણ કે હાલ તો હું સાંકળોથી બંધાયેલો એલચી છું. પ્રાર્થના કરો કે જેમ મારે પ્રગટ કરવો જોઈએ તેમ હું હિમતપૂર્વક એ પ્રગટ કરું.
Publicidade
એફેસી 6:19,20
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
19 અને મારે માટે પણ પ્રાર્થના કરો કે, જે સુવાર્તાને સારુ હું સાંકળોથી બંધાયેલો એલચી છું, તેનો મર્મ જણાવવાંને મને મારું મુખ ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે; 20 અને જેમ બોલવું ઘટિત છે, તેમ હિંમત પૂર્વક હું બોલી શકું.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.