Pular para o conteúdo
Publicidade

એફેસી 6:2,3

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

2 "તમારાંં માતાપિતાને માન આપો," તે પહેલી વચનયુકત આજ્ઞા છે, 3 "એ સારું કે તારું કલ્યાણ થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબું થાય."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    2 તારા માતાપિતાનું સન્માન કર. તે પહેલી વચન યુક્ત આજ્ઞા છે, 3 ‘એ સારુ કે તારું ભલું થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય દીર્ઘ થાય.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.