Pular para o conteúdo
Publicidade

ગલાતી 1:10

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

10 શું હું હવે માણસોને ખુશ કરવા પ્રયત્ન કરું છું, કે ઈશ્વરને? કે પછી હું લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરું છું? જો હું હજી સુધી લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરતો હોત, તો હું મસીહનો સેવક ન હોત.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    10 તો શું હું અત્યારે માણસોની કૃપા ઇચ્છું છું કે ઈશ્વરની? અથવા શું હું માણસોને ખુશ કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને ખુશ રાખતો હોઉં, તો હું ખ્રિસ્તનો સેવક નથી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.