Pular para o conteúdo
Publicidade

ગલાતી 1:18,19

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

18 ત્રણ વર્ષ પછી, કેફાને મળવા માટે હું યરુશાલેમ ગયો અને પંદર દિવસ સુધી તેની સાથે રહ્યો. 19 અન્ય પ્રેષિતોમાંથી માત્ર આપણા પ્રભુનાં ભાઈ યાકોબને જ હું મળ્યો હતો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    18 ત્યાર પછી ત્રણ વરસ બાદ કેફા પિતર ને મળવાને હું યરુશાલેમ ગયો, અને તેની સાથે પંદર દિવસ રહ્યો; 19 પણ પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહિ, કેવળ પ્રભુના ભાઈ યાકૂબને મળ્યો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.