8 જે સુસમાચાર અમે તમને પ્રગટ કયાઁ છે, એ સિવાયના બીજા કોઈ પણ સુસમાચાર પ્રગટ હું કે આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ. 9 હું ફરીથી કહું છું: તમે અમારી પાસેથી સાંભળ્યા છે તે વિના અન્ય સુસમાચાર જે કોઈ પ્રગટ કરે તેના પર ઈશ્વરનો શાપ ઊતરો!
Publicidade
ગલાતી 1:8,9
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
8 પણ જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી, તે સિવાય બીજી કોઈ સુવાર્તા, જો અમે અથવા કોઈ સ્વર્ગદૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ. 9 જેમ અમે પહેલાં કહ્યું હતું, તેમ હમણાં હું ફરીથી કહું છું, કે જે સુવાર્તા તમે પ્રાપ્ત કરી, તે સિવાય બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.