Pular para o conteúdo
Publicidade

ગલાતી 3:26-28

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

26 તો મસીહ ઈસુનાં વિશ્વાસને લીધે તમે બધા ઈશ્વરનાં સંતાનો છીએ. 27 કેમકે તમે બધા જેમણે મસીહમાં બાપ્તિસ્મા પામ્યાં છે, તેમણે મસીહને પહેરી લીધા છે. 28 ત્યાં કોઈ યહૂદી, કે વિદેશી નથી, કોઇ ગુલામ, કે મુક્ત નથી, કોઇ પુરુષ કે સ્ત્રી નથી, કેમકે તમે બધા મસીહ ઈસુમાં એક છો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    26 કેમ કે તમે બધા ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસથી ઈશ્વરના દીકરા છો.

    27 કેમ કે તમારામાંના જેટલાં ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાંએ ખ્રિસ્તને અપનાવી લીધા. 28 માટે હવે કોઈ યહૂદી નથી કે ગ્રીક નથી, કોઈ દાસ નથી કે સ્વતંત્ર નથી, કોઈ પુરુષ નથી કે સ્ત્રી નથી, કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.