Pular para o conteúdo
Publicidade

ગલાતી 3:5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

5 હું તમને ફરીથી પૂછું છું કે, શું ઈશ્વર તમને પવિત્ર આત્મા આપે છે, અને તમારાંમાં ચમત્કારો કરે છે, તે શું નિયમની કરણીઓને લીધે કે સુસમાચાર સાંભળીને વિશ્વાસ કરવાને લીધે કરે છે?

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    5 એ માટે જે તમને પવિત્ર આત્મા આપે છે અને તમારામાં પરાક્રમી કામો કરે છે, તે શું નિયમશાસ્ત્રનાં કાર્યોને લીધે કે સુવાર્તા સાંભળીને વિશ્વાસ કરવાને લીધે કરે છે?

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.