આત્મા દ્રારા જીવન
13 મારા ભાઈઓ અને બહેનો, તમને સ્વતંત્ર થવા માટે બોલાવવામાં આવ્યા હતાં પણ તમારી સ્વતંત્રતા શારીરિક વિષયવાસનાંને અથેઁ ન વાપરો; તેના કરતાં એકબીજાને નમ્રતાથી પ્રેમ કરો.
13 મારા ભાઈઓ અને બહેનો, તમને સ્વતંત્ર થવા માટે બોલાવવામાં આવ્યા હતાં પણ તમારી સ્વતંત્રતા શારીરિક વિષયવાસનાંને અથેઁ ન વાપરો; તેના કરતાં એકબીજાને નમ્રતાથી પ્રેમ કરો.
13 કેમ કે, ભાઈઓ, તમને સ્વતંત્ર થવા તેડવામાં આવ્યા હતા; માત્ર એટલું જ કે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.