12 આ ઉપરાંત, મારા ભાઈઓ અને બહેનો, સમ ખાશો નહિ, સ્વર્ગના, પૃથ્વીનાં કે બીજા કશાંના નહિ. પણ તમને દોષિત ઠરાવવામાં ન આવે માટે તમારી "હા" અથવા "ના" કહેવાની જરૂર છે.
Publicidade
યાકોબ 5:12
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
12 પણ મારા ભાઈઓ, વિશેષે કરીને તમે સમ ન ખાઓ; સ્વર્ગના નહિ કે પૃથ્વીના નહિ કે બીજા કોઈનાં સમ ન ખાઓ; પણ તમને સજા થાય નહિ માટે તમારી ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.