17 એલિયા આપણા જેવો જ માણસ હતો. છતાં વરસાદ વરસે નહિ એવી તેણે આગ્રહથી પ્રાર્થના કરી, અને સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ પડયો નહિ. 18 ફરીથી તેણે પ્રાર્થના કરી, અને આકાશમાંથી વરસાદ પડયો, અને પૃથ્વીએ પોતાનો પાક ઉગાડ્યો.
Publicidade
યાકોબ 5:17,18
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
17 એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો. પણ તેણે પ્રાર્થનામાં વિનંતી કરી કે ‘વરસાદ વરસે નહિ;’ તેથી સાડાત્રણ વરસ સુધી ભૂમિ પર વરસાદ વરસ્યો નહિ. 18 તેણે ફરી પ્રાર્થના કરી અને સ્વર્ગમાંથી વરસાદ વરસ્યો; અને ધરતીએ પાક ઉપજાવ્યો.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.