Pular para o conteúdo
Publicidade

યાકોબ 5:7,8

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

દુઃખમાં ધીરજ

7 ભાઈઓ અને બહેનો, પ્રભુનાં આગમન સુધી ધીરજથી રાખો. જુઓ. ખેડૂત ખેતરમાં થનાર મૂલ્યવાન પાકની કેવી રાહ જુએ છે, પાનખર અને વસંત ઋતુના વરસાદની ધીરજપૂવઁક રાહ જુએ છે. 8 તમે પણ ધીરજ રાખો અને દ્રઢ રહો, કેમકે પ્રભુનું આગમન નજીક છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    7 ભાઈઓ, પ્રભુના આવતાં સુધી તમે ધીરજ રાખો; જુઓ, ખેડૂત ભૂમિના મૂલ્યવાન ફળની રાહ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. 8 તમે પણ, ધીરજ રાખો અને મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન હાથવેંતમાં છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.