Pular para o conteúdo
Publicidade

ગલાતી 6:2-5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

2 એકબીજાનો ભાર ઊંચકો, અને એમ મસીહનો નિયમ સંપૂણઁ પાળશો. 3 જો કોઈ પોતે કંઈ ન હોવા છતાં પોતે કંઈક છે એવું માનનાર પોતાની જાતને છેતરે છે. 4 દરેકે પોતાનાં કામ તપાસી જોવાં. બીજા કોઈ સાથે પોતાની સરખામણી કયાઁ વિના, તો પોતાના વિષે અભિમાન કરવાનું કારણ મળશે. 5 કેમકે પ્રત્યેક વ્યકિતએ પોતાનો બોજો ઊંચકવાનો છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    2 તમે એકબીજાના ભાર ઊંચકો અને એમ ખ્રિસ્તનાં નિયમનું સંપૂર્ણ પાલન કરો.

    3 કેમ કે જયારે કોઈ પોતે નજીવો હોવા છતાં, હું મોટો છું, એવું ધારે છે, તો તે પોતાને છેતરે છે. 4 દરેક માણસે પોતાનાં આચરણ તપાસવાં, અને ત્યારે તેને બીજાકોઈ વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે. 5 કેમ કે દરેકે પોતાનો બોજ ઊંચકવો પડશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.