24 પાંચ વખત યહૂદીઓએ ઓગણ ઓગણ ચાળીસ ફટકાનો માર માર્યો. 25 ત્રણ વાર મેં લાઠીઓનો માર ખાધો, એક વાર મારા પર પથ્થરમારો થયો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક વાર આખી રાત અને આખો દિવસ હું દરિયામાં પડી રહ્યો.
Publicidade
2 કરિંથીઓને 11:24,25
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
24 પાંચ વાર મેં યહૂદીઓથી ઓગણ ઓગણ ચાળીસ ફટકા ખાધા, 25 ત્રણ વાર મેં ડંડાનો માર ખાધો, એક વાર પથ્થરનો માર ખાધો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક રાતદિવસ હું દરિયામાં પડી રહ્યો હતો.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.