Pular para o conteúdo
Publicidade

2 કરિંથીઓને 12:14

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

14 હવે ત્રીજી વાર હું તમારી મુલાકાતે આવવાને તૈયાર છું. હું તમને બોજારૂપ બનવાનો નથી, કેમકે હું તમારી સંપતિ નહિ, પણ તમને મેળવવાની ઇચ્છા રાખું છું. છેવટે, બાળકોએ માતાપિતાના માટે બચત કરવી ઘટતી નથી, પરંતુ માબાપે બાળકો માટે બચત કરવી જોઈએ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    14 જુઓ, હું ત્રીજી વાર તમારી પાસે આવવાને તૈયાર છું અને તમારા પર બોજારૂપ નહિ બનું; કેમ કે તમારું દ્રવ્ય નહિ પણ હું તમને મેળવવા ચાહું છું; કેમ કે સંતાનોએ માબાપને માટે સંગ્રહ કરવો તે યોગ્ય નથી; પણ માબાપે સંતાનો માટે સંગ્રહ કરવો જોઈએ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.