Pular para o conteúdo
Publicidade

2 કરિંથીઓને 12:9

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

9 પણ તેમણે મને કહ્યું: "તારે માટે મારી કૃપા પૂરતી છે. મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂણઁ થાય છે." તેથી મસીહનું પરાક્રમ મારાંં પર આવી રહે, એ માટે હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    9 પણ તેમણે મને કહ્યું કે ‘તારે માટે મારી કૃપા પૂરતી છે; કેમ કે નિર્બળતામાં મારું પરાક્રમ સંપૂર્ણ થાય છે’ એ માટે વિશેષે કરીને હું ઘણી ખુશીથી મારી નિર્બળતાનું અભિમાન કરીશ કે ખ્રિસ્તનું પરાક્રમ મારા પર ઊતરી આવે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.