Pular para o conteúdo
Publicidade

2 કરિંથીઓને 5:6-9

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

6 માટે અમે હંમેશા હિંમત રાખીએ છીએ અને એવું જાણીએ છીએ કે જ્યાં સુધી આપણે શરીરમાં છીએ ત્યાં સુધી અમે પ્રભુથી દૂર છીએ. 7 કેમકે આપણે વિશ્વાસથી જીવીએ છીએ, દ્રષ્ટિથી નહિ. 8 હું કહું છું, કે અમને ખાતરી છે, અને અમે શરીરથી દૂર રહીને પ્રભુ સાથે રહેવાનું પસંદ કરીશું. 9 એ માટે અમે શરીરરૂપી ઘરમાં હોઈએ કે તેનાથી દૂર, પણ તેમને પ્રસન્ન કરવાનો ધ્યેય રાખીએ છીએ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    6 માટે અમે સદા હિંમતવાન છીએ અને એવું જાણીએ છીએ કે શરીરમાં રહીએ છીએ ત્યાં સુધી અમે પ્રભુથી વિયોગી દૂર રહેતાં પ્રવાસી છીએ. 7 કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દૃષ્ટિથી નહિ. 8 માટે હિંમતવાન છીએ અને શરીરથી અલગ થવું તથા પ્રભુની પાસે વાસો કરવો એ અમને વધારે પસંદ છે.

    9 એ માટે કે અમે જો શરીરમાં હોઈએ કે શરીર બહાર હોઈએ તોપણ તેમને પસંદ પડીએ એવી ઉત્કંઠા અમે ધરાવીએ છીએ અને પ્રયાસ કરીએ છીએ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.