Pular para o conteúdo
Publicidade

2 કરિંથીઓને 5:7,16,17,21

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

7 કેમકે આપણે વિશ્વાસથી જીવીએ છીએ, દ્રષ્ટિથી નહિ.

16 તો હવેથી અમે તેથી જગતના અભિપ્રાયને આધારે અમે કોઈનું મૂલ્યાંકન કરતા નથી. ભલે આપણે મસીહને એક સમયે આ રીતે માનતા હતાં, પણ હવેથી એમ કરતા નથી. 17 તેથી, જો કોઇ મસીહમાં છે, તો તે નવી ઉત્પતિ છે; જૂનું સઘળું જતું રહ્યું છે. 21 આપણે તેનામાં ઇશ્વરનાં ન્યાયીપણારૂપ થઈએ, માટે જેણે પાપ જાણ્યું ન હતું તેને તેમણે આપણે માટે પાપરૂપ કયાઁ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    7 કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દૃષ્ટિથી નહિ.

    16 એ માટે હવેથી અમે માનવીય ધોરણથી કોઈનો ન્યાય કરતા નથી, જો કે ખ્રિસ્તને અમે પહેલા માનવીય ધોરણથી જોયા હતા પણ હવેથી અમે આ રીતે કોઈનો ન્યાય કરતા નથી. 17 માટે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવું સર્જન થયો છે; જે જૂનું હતું તે જતું રહ્યું છે; જુઓ, તે નવું થયું છે.

    21 જેમણે પાપ જાણ્યું ન હતું, તેમને આપણે માટે તેમણે પાપરૂપ કર્યા, એ સારુ કે આપણે તેમનાંમાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.