Pular para o conteúdo
Publicidade

2 કરિંથીઓને 8:6,10,11

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

6 તેથી અમે તિતસને વિનંતી કરી કે, જેમ તેણે પહેલાં શરૂઆત કરી હતી તે જ પ્રમાણે તે તમારામાં આ કૃપા કાયઁનું સંપૂણઁ કરે.

10 અને આ બાબતમાં હું મારો અભિપ્રાય આપું છું કે તમારે માટે શું યોગ્ય છે. ગયા વષેઁ તમે ફકત આપવામાં જ નહિ, પણ તેમ કરવા તમારી ઇચ્છા પણ હતી. 11 હવે એ કામ પૂરું કરો, જેથી તમારી ઉત્સુકતા અને તમારી અને તે પ્રમાણે કરવાની તમારી ઇચ્છા પૂરી થાય.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    6 માટે અમે તિતસને વિનંતી કરી કે, જેમ તેણે અગાઉ શરૂઆત કરી હતી, તે જ પ્રમાણે તે તમારામાં આ ઉદારતાની કૃપા સંપૂર્ણ કરે.

    10 આ બાબતમાં હું અભિપ્રાય આપું છું; જે તમને મદદરૂપ થશે, કારણ કે એક વર્ષ અગાઉ તમે કેવળ એ કામ કરવાનો આરંભ કર્યો હતો, એટલું જ નહીં પણ તે કરવાની તમારી ધગશ પણ હતી. 11 તો હવે તે કામ પૂરું કરો કે જેથી જે પ્રમાણે તમારી આતુર ઇચ્છા હતી તે પ્રમાણે તમારી શક્તિ મુજબ તે પરિપૂર્ણ થાય.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.