23 આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ, કેમકે જેણે વચન આપ્યું તે વિશ્વાસયોગ્ય છે; 24 અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા પરસ્પર ઉતેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. 25 જેમ કેટલાક લોકો કરે છે તેમ આપણે સંગતમાં આવવાનું પડતું ના મૂકીએ, પરંતુ એકબીજાને ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તે દિવસ પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.
Publicidade
હિબ્રૂ 10:23-25
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
23 આપણે આશાની કરેલી કબૂલાતમાં દ્રઢ રહીએ, કેમ કે જેમણે આશાવચન આપ્યું તે વિશ્વાસપાત્ર છે. 24 પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા માટે પરસ્પર ઉત્તેજન પ્રાપ્ત થાય માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. 25 જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો નિહાળો તેમ તેમ તમે વિશેષ પ્રયત્ન કરો.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.