Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 10:4,11,12

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

4 કારણ કે બળદો અને બકરાનું લોહી પાપ દૂર કરવાને સમર્થ નથી.

11 દરેક યાજક દરરોજ ઊભા રહીને સેવા કરતા, અને એ જ અપઁણ વારંવાર આપતાં ઊભા રહે છે, પરંતુ તે કદી પાપોને દૂર કરી શકતા નથી. 12 પણ જયારે આ યાજકે પાપોને માટે એક જ વાર બલિદાન આપ્યું છે અને તેઓ ઈશ્વરની જમણી બાજુએ બિરાજ્યા છે,

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    4 કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપો દૂર કરવાને સમર્થ નથી.

    11 દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો વારંવાર આપતા ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદાપિ સક્ષમ નથી. 12 પણ ખ્રિસ્ત તો, પાપોને કાજે એક બલિદાન સદાકાળને માટે આપીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.