Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 11:24,25

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

24 મોટાં થયા પછી મોશેએ વિશ્વાસથી ફારુનની દીકરીનો પુત્ર ગણાવાની ના પાડી. 25 પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે તેણે ઈશ્વરના લોકની સાથે દુઃખ વેઠવાનું પસંદ કર્યું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    24 વિશ્વાસથી મૂસાએ મોટા થયા પછી ફારુનની દીકરીનો પુત્ર ગણાવાનો ઇનકાર કર્યો. 25 પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વધારે પસંદ કર્યું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.