Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 11:24-26

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

24 મોટાં થયા પછી મોશેએ વિશ્વાસથી ફારુનની દીકરીનો પુત્ર ગણાવાની ના પાડી. 25 પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે તેણે ઈશ્વરના લોકની સાથે દુઃખ વેઠવાનું પસંદ કર્યું. 26 તેણે ઈજિપ્તના દ્રવ્યભંડાર કરતાં મસીહને લીધે અપમાન સહન કરવાનું વધારે પસંદ કર્યું, કેમકે તે પોતાના બદલાની રાહ જોતો હતો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    24 વિશ્વાસથી મૂસાએ મોટા થયા પછી ફારુનની દીકરીનો પુત્ર ગણાવાનો ઇનકાર કર્યો. 25 પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વધારે પસંદ કર્યું. 26 મિસરમાંના દ્રવ્ય ભંડારો કરતાં ખ્રિસ્ત સાથે નિંદા સહન કરવી એ અધિક સંપત્તિ છે, એમ તેણે ગણ્યું; કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ રાખ્યું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.