Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 11:38

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

38 તેઓ રણમાં, પર્વતો પર, ખીણોમાં તથા ગુફાઓમાં ફર્યા, જગત તેઓને માટે યોગ્ય ન હતું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    38 માનવજગત તેઓને રહેવા માટે યોગ્ય ન હતું, તેઓ અરણ્યમાં, પહાડોમાં, ગુફાઓમાં તથા પૃથ્વીની ગુફાઓમાં ફરતા રહ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.