8 વિશ્વાસથી અબ્રાહમ જે દેશ તેને વારસામાં આપવાનું ઈશ્વરે વચન આપ્યું હતું ત્યાં જવાની આજ્ઞાને તે આધીન થયો અને પોતાને કયાં જવાનું છે તે ન જાણ્યાં સિવાય ચાલી નીકળ્યો.
Publicidade
હિબ્રૂ 11:8
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
8 ઇબ્રાહિમ જે જગ્યા વારસામાં પામવાનો હતો, તેમાં જવાને તેડું પામીને આજ્ઞાધીન થયો, એટલે પોતે ક્યાં જાય છે, એ ન જાણ્યાં છતાં વિશ્વાસથી તે રવાના થયો.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.