Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 11:9,10

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

9 વિશ્વાસથી તેણે વચનનાં દેશમાં પરદેશીની માફક પોતાનું ઘર બનાવ્યું તે ઇસહાક અને યાકોબની જેમ તંબુઓમાં રહ્યો, જેઓ તેની સાથે તે જ વચનનાં વારસ હતા. 10 કેમકે જે શહેરનો પાયો છે જેનો યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે તેની આશા તે રાખતો હતો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    9 વિશ્વાસથી ઇબ્રાહિમે જાણે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તેની સાથે તે જ વચનના સહવારસો ઇસહાક તથા યાકૂબ તેની જેમ તંબુઓમાં રહેતા. 10 કેમ કે જે શહેરનો પાયો છે, જેનાં યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે, તેમની આશા તે રાખતો હતો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.