Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 12:1

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

1 તો આપણી આસપાસ શાહેદોની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ, અને આપણે સારુ ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, તેથી આપણે પણ દરેક પ્રકારના બોજા તથા વળગી રહેનારાં પાપ નાખી દઈએ અને આપણા માટે નિયત કરેલી દોડની સ્પર્ધામાં ધીરજથી દોડીએ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.