Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 12:2

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

2 વળી આપણા આગેવાન તથા માર્ગદર્શક ઈસુ તરફ દ્રષ્ટિ રાખીએ, પોતાની આગળ મળનાર આનંદને લીધે, શરમને તુચ્છ ગણીને, ક્રૂસ પર શરમજનક મરણ સહન કયુઁ, અને ઈશ્વરપિતાના રાજ્યાસનની જમણી બાજુમાં બિરાજમાન છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    2 આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની સમક્ષ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને વધસ્તંભ પર મરણનું દુઃખ સહન કર્યું અને હાલ તેઓ ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજમાન છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.