Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 12:22,23

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

22 પરંતુ તમે તો સિયોન પર્વત પર એટલે કે જીવંત ઈશ્વરના શહેર સ્વગીઁય યરુશાલેમમાં આવ્યા છો, અને હજારો અને હજારો દૂતોની સભામાં આનંદથી ભરેલાં છે, 23 પ્રથમ જન્મેલાંઓની મંડળી, જેઓનાં નામ સ્વર્ગના પુસ્તકમાં નોંધાયેલા છે. તેઓની પાસે અને સૌનો ન્યાય કરનાર ઈશ્વર સમક્ષ, અને સંપૂણઁ થયેલા ન્યાયીઓનાં આત્માઓ પાસે,

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    22 પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા ઈશ્વરના નગર એટલે સ્વર્ગીય યરુશાલેમની પાસે અને હજારોહજાર સ્વર્ગદૂતોની પાસે, 23 પ્રથમ જન્મેલાં જેઓનાં નામ સ્વર્ગમાં લખી લેવામાં આવેલાં છે તેઓની સાર્વત્રિક સભા તથા વિશ્વાસી સમુદાયની પાસે અને સહુનો ન્યાય કરનાર ઈશ્વરની પાસે અને સંપૂર્ણ થએલાં ન્યાયીઓના આત્માઓની પાસે,

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.