Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 12:28,29

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

28 માટે, આપણને તો એવું રાજ્ય મળ્યું છે કે જે હલાવી શકાતું નથી, તેથી આપણે આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્ન થાય તેવી રીતે ભય તથા આદર સાથે તેમની આરાધના કરીએ. 29 કેમકે "આપણા ઈશ્વર ભસ્મ કરી નાંખનાર અગ્નિ છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    28 માટે કંપાવવામાં ના આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે ઈશ્વરનો આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવ તથા બીકથી કરીએ. 29 કેમ કે આપણો ઈશ્વર ભસ્મીભૂત કરી નાખનાર અગ્નિ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.