Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 12:5,6

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

5 વળી ઈશ્વરે તમને તેમનાં બાળકો ગણીને જેમ પિતાએ તમને ઉત્તેજનદાયક વચનો કહ્યાં એ શું તમે તદન ભૂલી ગયાં? તે કહે છે,

"મારા દીકરા, ઈશ્વરની શિક્ષાને તુચ્છ ન ગણ,

અને તને ઠપકો આપે ત્યારે નિરાશ ન થા.

6 કેમકે ઈશ્વર જેને પ્રેમ કરે છે તેને તે શિક્ષા કરે છે,

અને જે પુત્રનો તે સ્વીકાર કરે છે, તેને તે શિક્ષા કરે છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    5 વળી જે ઉપદેશ બાળકોની માફક સમજાવીને તમને અપાય છે, તે તમે ભૂલી ગયા, એટલે, ‘ઓ, મારા પુત્ર, તું પ્રભુની શિક્ષાને તુચ્છ ન ગણ અને તે ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા. 6 કેમ કે જેનાં પર પ્રભુ પ્રેમ રાખે છે, તેને તે શિક્ષા કરે છે, જે પુત્રનો તે અંગીકાર કરે છે, તે દરેકને તે કોરડા મારે છે.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.