7 શિક્ષણની ખાતર તમારે સહન કરવું પડે છે; જેમ પુત્રની સાથે તેમ તે તમારી સાથે વતેઁ છે; કેમકે એવો કયો પુત્ર છે કે જેને બાપ શિક્ષા નથી કરતો? 8 જો તમે શિક્ષા ના ભાગીદાર થયા, એવી શિક્ષા અમને ન થાય, તો તમે દાસી પુત્રો છો, ને ખરા દીકરા કે દીકરીઓ નથી.
Publicidade
હિબ્રૂ 12:7,8
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
7 જે શિક્ષા તમે સહન કરો છો, તે શિક્ષાણને માટે છે જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે ઈશ્વર વર્તે છે, કેમ કે એવું કયું બાળક છે જેને પિતા શિક્ષા કરતા નથી? 8 પણ જે શિક્ષાના ભાગીદાર સઘળાં થયા છે, તે શિક્ષા તમને ન થાય, તો તમે દાસીપુત્રો છો, ખરા પુત્રો તો નહિ.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.