Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 3:4-6

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

4 દરેક મકાનને બાંધનાર કોઈક તો હોય છે જ, પરંતુ સર્વનો સર્જનહાર ઈશ્વર છે. 5 જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવાં સારું ઈશ્વરના ઘરમાં મોશે વિશ્વાસુ સેવક તરીકે હતો. 6 પણ મસીહ પુત્ર તરીકે ઇશ્વરનાં ઘર પર વિશ્વાસુ હતા; જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું ગૌરવ દ્રઢ રાખીએ, તો આપણે તેનું ઘર છીએ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    4 કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે, પણ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર તો ઈશ્વર જ છે.

    5 મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની ખાતરી આપવા માટે, સેવકની પેઠે ઈશ્વરના ઘરમાં વિશ્વાસુ હતા. 6 પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘર પર વિશ્વાસુ હતા; જો આપણે અંત સુધી હિંમત તથા આશામાં ગૌરવ રાખીને દૃઢ રહીએ તો આપણે તેમનું ઘર છીએ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.