Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 3:7,8,12,13,15

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

અવિશ્વાસ સામે ચેતવણી

7 તેથી, જેમ પવિત્ર આત્મા કહે છે તેમ:

"જો તમે આજ તેમની વાણી સાંભળો,

8 જેમ તમે અરણ્યમાં કસોટીનાં સમયમાં

તમે કચકચ કરી,

તેમ તમારાંં હૃદયો કઠણ કરશો નહિ,

12 માટે ભાઈઓ અને બહેનો સાવચેત રહો, રખેને તમારાંમાંનાં કોઇનું હ્રદય અવિશ્વાસના કારણથી પાપી થાય, અને તે જીવંત ઈશ્વરથી દૂર જાય. 13 પણ જયાં સુધી "આજ" કહેવાય છે, ત્યાં સુધી દરરોજ એકબીજાને ઉતેજન આપો, જેથી તમારાંમાંનો કોઈ પાપનાં કપટથી કઠણ ન થાય. 15 જેમ કહેવામાં આવ્યું છે:

"જો આજ તમે તેમની વાણી સાંભળો,

તો તમે તમારાંં હૃદય કઠણ કરશો નહિ,

જેમ તમે કચકચ કરી તેમ."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    7 એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, "આજે જો તમે ઈશ્વરની વાણી સાંભળો, 8 તો જેમ ક્રોધકાળે એટલે અરણ્યમાંના પરીક્ષણના દિવસોમાં તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.

    12 હવે ભાઈઓ, તમે સાવધાન થાઓ, જેથી તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસથી દુષ્ટ થાય અને તે જીવંત ઈશ્વરથી દૂર જાય. 13 પણ જ્યાં સુધી ‘આજ’ કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો; કે પાપના કપટથી તમારામાંના કોઈનું હૃદય કઠણ થાય નહિ.

    15 કેમ કે એમ કહ્યું છે કે, ‘આજ જો તમે તેમની વાણી સાંભળો; તો જેમ ક્રોધકાળે તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.