Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 9:14,15

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

14 તો પછી, મસીહનું રકત જેમણે સનાતન આત્માથી પોતાનું દોષરહિત અપઁણ ઇશ્વરને આપ્યું, તે આપણા અંતઃકરણને મૃત્યું તરફ દોરી જતા કાયોઁથી શુધ્ધ કરશે, જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ. તે કેટલું બધું વિશેષ છે.

15 એ જ કારણથી પહેલાં કરારના સમયમાં થયેલા પાપોની મુક્તિ મેળવવા માટે ખંડણી તરીકે મૃત્યું પામ્યા અને જેને બોલાવાયેલા છે તેઓને વચન પ્રમાણે અનંતકાલિક વારસો પામે, તે માટે મસીહ નવા કરારના મધ્યસ્થ બન્યા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    14 તો ખ્રિસ્ત, જે અનંતકાળિક આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત તમારાં અંતઃકરણને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામો કરતાં કેટલું વિશેષ શુદ્ધ કરશે? 15 માટે પહેલા કરારના સમયે જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતાં, તેના ઉદ્ધારને માટે પોતે બલિદાન આપે મરણ આપે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન પ્રાપ્ત થાય માટે તે નવા કરારના મધ્યસ્થ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.