Pular para o conteúdo
Publicidade

માર્ક 1:16-18

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

પ્રથમ શિષ્યોને આમંત્રણ

16 એક દિવસે, ઈસુ ગાલીલના સમુદ્ર કિનારે ચાલતાં હતા ત્યારે તેમણે સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને સમૃ્દ્રમાં જાળ નાખતા જોયા, તેઓ માછીમાર હતા. 17 ઈસુએ કહ્યું, "આવો, મારી પાછળ ચાલો, હું તમને માણસોનાં પકડનારા બનાવીશ." 18 તરત પોતાની જાળો મૂકીને તેઓ તેમની પાછળ ચાલી નીકળ્યાં.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    16 તેમણે ગાલીલના સમુદ્રને કિનારે ચાલતાં સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયાં; કેમ કે તેઓ માછીમાર હતા. 17 ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસો પકડનારા કરીશ.’" 18 તરત તેઓ પોતાની જાળો પડતી મૂકીને તેમની સાથે ગયા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.