32 સાંજે સૂરજ આથમ્યા પછી લોકો બીમાર અને અશુધ્ધ આત્માથી વળગેલા બધાને ઈસુની પાસે લાવ્યા. 33 બારણાં આગળ આખું શહેર એકત્ર થયું. 34 અને સાંજે ઈસુએ ઘણાં લોકોને સાજાં કર્યા અને ઘણા અશુધ્ધ આત્માઓને પણ કાઢયાં. પણ તેમણે અશુધ્ધ આત્માઓને બોલવાં ન દીધા કારણ ઈસુ કોણ છે તે તેઓ જાણતા હતા.
Publicidade
માર્ક 1:32-34
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
32 સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધાં માંદાઓને તથા દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા. 33 બારણા આગળ આખું શહેર ભેગું થયું. 34 ઘણાં જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં હતાં તેઓને તેમણે સાજાં કર્યાં; ઘણાં દુષ્ટાત્માઓને કાઢ્યાં. દુષ્ટાત્માઓ તેમને ઓળખતા હતા માટે તેમણે તેઓને બોલવા દીધાં નહિ.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.