ઈસુનું બાપ્તિસ્મા અને પ્રલોભન
9 એક દિવસ ઈસુ ગાલીલના નાઝરેથથી ત્યાં આવ્યા અને યર્દન નદીમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા. 11 અને આકાશમાંથી વાણી સંભળાઈ: "તું મારો પ્રિય પુત્ર છે, તારા પર હું પ્રસન્ન છું."
9 એક દિવસ ઈસુ ગાલીલના નાઝરેથથી ત્યાં આવ્યા અને યર્દન નદીમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા. 11 અને આકાશમાંથી વાણી સંભળાઈ: "તું મારો પ્રિય પુત્ર છે, તારા પર હું પ્રસન્ન છું."
9 તે દિવસોમાં એમ થયું કે, ઈસુ ગાલીલના નાસરેથથી આવ્યા અને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા; 11 અને સ્વર્ગોમાંથી વાણી થઈ કે, ‘તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.’"
+581 estão orando agora.
Junte-se à corrente de oração.