Pular para o conteúdo
Publicidade

માર્ક 10:28-31

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

28 ત્યારે પિતર બોલી ઊઠ્યો, "અમે તો બધું જ છોડી ને તમારી પાછળ આવ્યા છીએ,"

29 ઈસુએ જવાબ આપ્યો, "હું તમને સાચે જ કહું છું કે, જે કોઈએ મારે માટે અને સુસમાચારને માટે ઘર કે ભાઈઓ કે બહેનો કે માતા કે પિતા કે બાળકો કે ખેતરોનો ત્યાગ કયોઁ હશે, 30 તે આ યુગમાં સો ગણાં ઘરો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો અને ખેતરોને સતાવણી સુધ્ધાં તથા આવનાર યુગમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ. 31 પરંતુ ઘણાં જેઓ પહેલાં તેઓ છેલ્લા, અને જેઓ છેલ્લા તેઓ પહેલાં થશે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    28 પિતર તેમને કહેવા લાગ્યો, ‘જુઓ, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.’"

    29 ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈએ મારે લીધે અને સુવાર્તાને લીધે ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માતાને કે પિતાને કે છોકરાંને કે ખેતરોને છોડ્યાં છે, 30 તે હમણાં આ જીવનકાળમાં સોગણાં ઘરોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, બાળકોને, ખેતરોને, પામશે. જોકે તેઓની સતાવણી થશે. વળી તેઓ આવતા કાળમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ. 31 પણ ઘણાં જેઓ પહેલા તેઓ છેલ્લાં અને જે છેલ્લાં તેઓ પહેલા થશે.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.